જ્યારે આપણે ખબર છે કે આજે કેટલાક વર્ષ થી સમગ્ર દેશ માં સ્વચ્છ ભારત સુંદર ભારત,ક્લીન ઇન્ડિયા રન ઇન્ડિયા,આપણું ગામ સ્વચ્છ ગામ સુંદર ગામ આવા વિવિધ કાર્યક્રમો હેઠળ દેશ ને સ્વચ્છતા માં અગ્રેસર રાખવાનો સરકાર દ્વારા પ્રયત્ન કરતા હોઈએ છે જ્યારે તાપી જિલ્લામાં આવેલ તાલુકો કુકરમુંડા ગામની પરસ્થિતિ ઉલટ છે ત્યાં જાહેર શૌચાલય ની હાલત ખૂબ જ ગંભીર છે કે જ્યાં લોકોને સોચ કે પછી પેશાબ કરવા જવાની પણ ખૂબ જ તકલીફ હોય એવું જણાઈ રહ્યું છે કારણ કે આપ અહીં જોઈ રહ્યા છો કે શૌચાલય અને બાથરૂમની અંદર એકલો કચરો પ્લાસ્ટિકની બોટલ અને દારૂ કોટર ની બોટલો જોવા મળી રહી છે તો આ અંગે આપણે કોને જવાબદાર ઠહેરાવો ગ્રામ પંચાયત સરપંચને કે પછી તંત્રને આ એક મોટો સવાલ છે. તાપી બ્યુરોચિફ *ધનરાજ ચૌહાણ* 9586414646



