Homeગુજરાતતાપીસોનગઢ ચૂંટણીમાં,કોંગ્રેસ એ અનેક આક્ષેપો લગાવ્યા. ફર્સ્ટ ટાઈમ વોટર, અને વરરાજા મતદાન...

સોનગઢ ચૂંટણીમાં,કોંગ્રેસ એ અનેક આક્ષેપો લગાવ્યા. ફર્સ્ટ ટાઈમ વોટર, અને વરરાજા મતદાન કરવા ગયા ત્યારે શું કર્યું? જુવો…

સોનગઢ ચૂંટણીમાં,કોંગ્રેસ એ અનેક આક્ષેપો લગાવ્યા.
ફર્સ્ટ ટાઈમ વોટર, અને વરરાજા મતદાન કરવા ગયા ત્યારે શું કર્યું?
જુવો…

એન્કર

સોનગઢ નગરપાલિકા ચૂંટણી અંતર્ગત આજે પહેલીવાર વોટિંગ કરવા ગયેલા વોટર છે જનતાને સંદેશ આપ્યો છે, તો કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી નિષ્પક્ષ નથી થઈ એવું કહ્યું હતું, ત્યારે લગ્ન પહેલા મતદાન કરવા ગયેલા વરરાજાને પણ સાંભળો…

વી. ઓ
સોનગઢ નગરપાલિકાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની હતી, જેમાં જુઓ અને તેની વાત કરીએ તો ભાજપ 28 માંથી 28 બેઠકો લાવે એવી તમામ ઈચ્છાઓ વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક એક-બે બેઠકોનો કડકો પડશે એવું દેખાઈ રહ્યું છે.


વોર્ડ નંબર છ માં કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની સાથે અન્યાય થઈ રહ્યો છે તેથી ફરીથી મતદાન કરવામાં આવે એવી માંગ કરી હતી. જ્યારે વોર્ડ નંબર ચારમાં પણ કોંગ્રેસના ઉમેદવારે કહ્યું હતું કે સામેના પક્ષ વાળા માંથી એક ઉકાઈના ભાઈ મતદાન મથકમાં સાથે મોબાઈલ લઈને બેઠા હતા. અને ત્યારબાદ એ ભાઈ ભાગી ગયા હતા. બીજી તરફ પહેલી વખત મતદાન કરવા આવનાર યુવા મતદારોએ પણ એક અલગ સંદેશ આપ્યો હતો.


કુલ મળાવીને આ ચૂંટણીમાં સૌથી વધારે રસાકસી વોર્ડ નંબર ચાર અને પાંચમાં જોવા મળી હતી જ્યાં વોર્ડ નંબર પાંચમાં કોંગ્રેસના એક ઉમેદવાર સામે ત્રણ ત્રણ ઉમેદવારો ટક્કર આપી રહ્યા હતા પરંતુ એ ત્રણેયમાંથી કોઈ એકની વિકેટ પાડવા માટે ત્રણે ત્રણ અંદર કાવા દવા કરી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું. તો બીજી તરફ વોર્ડ નંબર ચારમાં ભાજપના જ ઉમેદવારો ક્રોસ વોટિંગ કરાવીને કોઈ એક ઉમેદવારને હરાવવાની કોશિશ કરતા હોવાની વાતને લઈ ભાજપના જ બે જૂથો સામે સામે આવી ગયા હતા.


આમ સોનગઢ નગરપાલિકાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ વળાંક સાથે પૂર્ણ થઈ હતી. આવો જાણીએ ચૂંટણીને લઈને કોને શું કહ્યું
Beuro chief tapi ધનરાજ ચૌહાણ

RELATED ARTICLES

[the_ad id="1686"]

[the_ad id="1688"]

[the_ad id="1690"]

Most Popular