Homeગુજરાતસુરતશહેરની બે મુખ્ય રોડનો લૅન્ડમાર્ક રૂપે વિકાસ....

શહેરની બે મુખ્ય રોડનો લૅન્ડમાર્ક રૂપે વિકાસ….

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)એ શહેરની બે મહત્વપૂર્ણ રોડને આધુનિક સુવિધાઓ સાથે આકર્ષક લૅન્ડમાર્ક બનાવવા માટે પ્રોજેક્ટ શરૂ કર્યો છે:2 કિમીનો ભાગ – સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ગેટથી કુવાડા જંક્શન સુધી7.7 કિમીનો કોરિડોર – વાય જંક્શનથી સોસ્યો સર્કલ સુધી60 મીટર પહોળા આ રસ્તાઓ પર બસ સ્ટોપ, લેન્ડસ્કેપ ગાર્ડન, સાયકલ ટ્રેક, પાદચારી માર્ગ, ફૂડ સ્ટોલ, સેલ્ફી પોઈન્ટ અને ફ્લાયઓવર નીચે રિક્રિએશનલ ઝોન બનાવાશે. રાજહંસ ઇન્ફ્રાકોન ઇન્ડિયા પ્રા. લિ. સુંદરતા અને સુવિધાઓનું કામ કરશે, જ્યારે SMC ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા કરશે. આ પ્રોજેક્ટનો હેતુ શહેરનું સૌંદર્ય વધારવા સાથે ટ્રાફિક સુવિધાઓમાં સુધારો કરવાનો છે.

જર્નલિસ્ટ યોગેશ ભાઈ દેવરે

RELATED ARTICLES

[the_ad id="1686"]

[the_ad id="1688"]

[the_ad id="1690"]

Most Popular